તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સુમનદીપ ટ્રસ્ટ સામે પણ તપાસ શરૂ કરવા રજૂઆત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુમનદીપ ટ્રસ્ટ સામે પણ તપાસ શરૂ કરવા રજૂઆત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મનસુખે મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન મેળવવા અરજી મૂકી

કોર્ટનાં સૂત્રોના જણાવ્યા મુજબ જામીન અરજીમાં જણાવાયું છે કે એસીબી દ્વારા મનસુખ શાહની 28-2-17ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. જાશ્મીનબેન ડી.દેવડાની ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.

જામીન અરજીમાં તેેમના વકીલ કાૈશીક ભટ્ટના જણાવ્યા મુજબ ફરિયાદી જાસ્મીનની પરીક્ષા જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં યોજાઈ હતી. એસીબીએ રેડ કરી ત્યારે પરિણામ જાહેર થવાનું હતું. 16-2-17ના રોજ પરીક્ષા પૂરી થઈ ગઈ હતી એટલે 23-2-17ના રોજ ફરિયાદ દાખલ કરવાની કોઈ જરૂર હતી. બાબત દર્શાવે છે કે ફરિયાદીની યોજના અગાઉથી તૈયાર હતી.જૈન- ધર્મી મનસુખ શાહ જૈન ખોરાકનો ચુસ્તપણે અમલ કરે છે. પણ હાલ તબીબી સલાહ મુજબના જૈન ખોરાક આપવા પર પ્રતિબંધ છે. તેઓ અનિયંત્રિત ડાયાબિટીસ અને હાઇપર ટેન્શનની બીમારીથી પણ પીડાય છે. જેના કારણે તેમની તબિયત ગમે ત્યારે લથડી શકે તેવી સંભાવના છે. ગયા વરસે ઝારખંડ ખાતેના સમેતશિખર ખાતે ગયા હતા ત્યારે તેમની તબિયત એકાએક લથડી હતી. ઉપરાંત તેઓની હોસ્પિટલમાં તેઓ સામાજિક કાર્ય કરે છે.

તપાસ કરવા ચેરિટી કમિશનરને જાણ કરાઈ છે : એસીબી

વકીલ દ્વારા કરાયેલી અરજી અંગે તા. 21મી માર્ચે સુનાવણી થશે

જામીન અરજીમાં રજૂ્આત, ડાયાબિટીસ-હાઇપર ટેન્શનથી પિડાય છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો