તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |હરણી વારસિયા રીંગ રોડ પર આવેલી પરાગરજ સોસાયટીથી ન્યૂવીઅાઇપી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |હરણી વારસિયા રીંગ રોડ પર આવેલી પરાગરજ સોસાયટીથી ન્યૂવીઅાઇપી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |હરણી વારસિયા રીંગ રોડ પર આવેલી પરાગરજ સોસાયટીથી ન્યૂવીઅાઇપી રોડને જોડતા માર્ગ પર પાલિકા દ્વારા પાણીની લાઇન નાંખવાની કામગીરી હાથ પર લેવામાં આવી છે. કામગીરી માટે રોડની બંને બાજુ ખોદાણ કરી દેવામાં આવ્યુ હતુ અને પાણીની લાઇન નાંખ્યા બાદ તેની પર માટીનું કાચુ પુરાણ કરવામાં આવ્યું છે. રોડ સાંકડો છે અને ત્યાં બંને બાજુ માટીનું પુરાણ કાચુ હોવાથી વાહનો ત્યાંથી પસાર થાય ત્યારે સ્લીપ થઇ જવાનો ભય સતાવી રહ્યો છે.

ટ્રાિફક| ન્યૂવીઆઇપી રોડ પર વાહનો સંભાળીને ચલાવવા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો