તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |વડોદરા એસટી વિભાગ દ્વારા બસમાં ટીકીટ લિધા વગર ફરતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |વડોદરા એસટી વિભાગ દ્વારા બસમાં ટીકીટ લિધા વગર ફરતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |વડોદરા એસટી વિભાગ દ્વારા બસમાં ટીકીટ લિધા વગર ફરતા ખુદાબક્ષો અને ગેરરીતી આચરતા કંડકટરોને ઝડપી પાડવા માટે ખાસ ડ્રાઇવરાખવામાં આવી છે. જે મુજબ સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરી આવા તત્વોને ઝડપી પાડવામાં આવશે. એસટી વિભાગને થતુ નુકસાન અટકાવવા માટે આવા તત્વો પાસેથી જંગી દંડ વસુલ કરવામાં અવે છે. એસ ટી દ્વારા આવતી કાલે ગમેતે રૂટ પર ખાસ ટુકડી દ્વારા ટીકીટ ચેકીંગ હાથ ધરી આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

એસટી| ખુદાબક્ષો અને ગેરરીિત આચરતા કંડકટરો માટે ખાસ ડ્રાઇવ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો