તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |શહેરમાં હોળી પર્વ બાદ ઠંડીનું પ્રમાણ દિનપ્રતિદિન ઘટતું રહ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |શહેરમાં હોળી પર્વ બાદ ઠંડીનું પ્રમાણ દિનપ્રતિદિન ઘટતું રહ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |શહેરમાં હોળી પર્વ બાદ ઠંડીનું પ્રમાણ દિનપ્રતિદિન ઘટતું રહ્યું હતું. શનિવારે ઠંડીનો પારો શુક્રવારની સરખામણીમાં 3.6 ડિગ્રી વધીને 23.6 ડિગ્રી થતાં ઠંડીની વિદાય થઇ હોવાનો અહેસાસ થયો હતો. બીજી તરફ ગરમીનો પારો 36.4 ડિગ્રી નોંધાયો હતો. હવામાન વિભાગે રવિવારે મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. શુક્રવારે શહેરમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી નોંધાયા બાદ શનિવારે ઠંડીની અસર ઘટી હતી.

હવામાન| ઠંડીની વિદાય થતાં શહેરમાં ગરમીનું પ્રભુત્વ વધ્યું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો