તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

િદલ્હીની ફલાઇટ 4 કલાક મોડી પડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

વડોદરાથીદિલ્હી જતી એરઇન્ડીયાની ફ્લાઇટ આજે અંદાજે ચાર કલાક મોડી આવશે. શનિવારે ટેકનીકલ ખામી સર્જાતા ફ્લાઇટ રાત્રે 8:30ને બદલે અંદાજે 12 વાગે અત્રે આવશે. જે પરત રાત્રે 12:30 વાગે જશે. એરઇન્ડીયાની ટેકનીકલ ખામીને કારણે ફ્લાઇટ મોડી હોવાનું એરપોર્ટ ઓથોરીટી દ્વારા જણાંવાયુ હતુ. એરપોર્ટ અોથોરીટી મુજબ અગાઉથી મુસાફરોને જાણ કરવામાં અવી હોવાથી એરપોર્ટ ખાતે મુસાફરોનો જમાવડો થયો નથી. ઉલ્લેખનીય છે કે એરઇન્ડીયાની ફ્લાઇટ મોટા ભાગે રોજ અંદાજે 30 મીનીટ મોડી હોય છે. જ્યારે અવાર નવાર કલોકો મોડી પડે છે. આજે ફ્લાઇટ મોડી પડતા અંદાજે 300 મુસાફરો અટાવાયા હતા. 12 માર્ચની ફ્લાઇટ પરત 13 માર્ચે રવાના થનાર હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો