તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ધો.12 આર્ટ્સનું ભૂગોળનું પેપર પણ સહેલું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો.12 આર્ટ્સનું ભૂગોળનું પેપર પણ સહેલું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધો.12 કોમર્સનો વિદ્યાર્થી ગેરરીતિ કરતાં ઝડપાયો

એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

ગુજરાતરાજ્ય માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા લેવાઇ રહેલી ધો.10 તથા 12ની બોર્ડની પરીક્ષાઓ પૈકી આજે શનિવારે ધો.12 કોમર્સની વાણિજ્ય વ્યવસ્થા તથા ભૂગોળ વિષયોની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં વડોદરા શહેર-જિલ્લા ખાતેથી 1 વિદ્યાર્થી ગેરરીતિ કરતાં ઝડપાયો હતો.

શનિવારે સવારે 10થી 1.20 વાગ્યા દરમિયાન ધો.12 કોમર્સના વાણિજ્ય વ્યવસ્થા વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં નોંધાયેલાં 5594 પૈકી 5375 વિદ્યાર્થીઓ હાજર તથા 219 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં. જેમાં શહેરના નિઝામપુરાની ટી.આર.પટેલ સ્કૂલમાંથી 1 વિદ્યાર્થી ગેરરીતિ કરતાં તેની સામે પગલાં લેવામાં આવ્યાં હોવાનું ઝોનલ અધિકારીએ જણાવ્યુ હતું. જ્યારે 3થી 6.20 દરમિયાન ધો.12 કોમર્સની ભૂગોળ વિષયની પરીક્ષા લેવાઇ હતી. ભૂગોળ અને વાણિજ્ય વ્યવસ્થાના પેપર સરળ રહ્યા હતા.

વાણિજ્ય વ્યવસ્થાનું પેપર સરળ રહ્યું

સોમવારે ક્યાં પેપર લેવાશ?ે

ધો.10 ગણિત } સવારે10 થી 1.20

ધો.12કોમર્સ અર્થશાસ્ત્ર } બપોરે3થી 6.20

ધો.12સાયન્સ ગણિત } બપોરે3થી 6.30

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો