તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • શનિવારે બરોડા મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં યોજાયેલા યંગ ગુજરાત કાર્યક્રમમાં આવેલા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શનિવારે બરોડા મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં યોજાયેલા યંગ ગુજરાત કાર્યક્રમમાં આવેલા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શનિવારે બરોડા મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં યોજાયેલા યંગ ગુજરાત કાર્યક્રમમાં આવેલા પદ્મભૂષણ જાવેદ અખ્તર અને પૂર્વ કેન્દ્રિય મંત્રી પ્રફૂલ પટેલે વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી.જાવેદ અખ્તરે વધમાં જણાવ્યું હતું કે મને પાછલા ઘણા સમયથી દેશમાં લઘુમતીઓ પ્રત્યે આક્રમકતા હોય તેવું લાગી રહ્યું છે છતાં હું દેશના 99 ટકા હિન્દુઓને યોગી આદિત્યનાથ નથી સમજતો. આદિત્યનાથને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી જાહેર કરવાના નિર્ણયને ભાજપનો આંતરિક નિર્ણય ગણાવ્યો હતો.

નાહીદ આફરીનના ગાયન વિરુદ્ધ બહાર પડેલા ફતવાઓ વિશે જાવેદ અખ્તરે જણાવ્યું હતું કે જે માધ્યમોમાં ચર્ચાઇ રહ્યો છે તે ફતવો નથી. ફતવો એટલે રિસર્ચ સ્કોલરને એક સવાલ પૂછવામાં આવે જેનો તે લેખિત જવાબ આપે અને છતાં કુદરત સત્ય છે તેવું પણ કહે. માધ્યમોમાં જોવા મળ્યું હતું કે 15-20 હજારમાં ફતવો ખરીદાય છે. કહેવાતા ધાર્મીક વડાઓનાં સ્ટેટમેન્ટ ફતવા નથી. ફતવાની જો અસર થતી હોત તો દેશમાં 18-20 કરોડ મુસ્લિમો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો