તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ચાેમાસામાં પણ પાણી મુદ્દે મહિલાઓએ મોરચો કાઢ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાેમાસામાં પણ પાણી મુદ્દે મહિલાઓએ મોરચો કાઢ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણક્ય નગરી-ગણેશ નગરમાં પાણીની સમસ્યા

શહેરનાકલાલી વિસ્તારમાં આવેલા રહેણાંક વિસ્તાર ચાણક્ય નગરીમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ સોમવારે મહાનગર પાલિકા કચેરીમાં મોરચા સ્વરૂપે આવી મ્યુ.કમિશનરને રજૂઆત કરી હતી. બીજી તરફ વોર્ડ નં.9 ના વિસ્તારોમાં પીવાનું પાણી ગંદુ આવતા હોવાના મુદ્દે સ્થાનિક રહીશોએ હોબાળો મચાવ્યો હતો.

કલાલી વિસ્તારમાં ચાણક્ય નગરીમાં નૂર્મ યોજનાના મકાનો બનાવાયાં છે. નૂર્મના મકાનોમાં રહેતા રહીશો છેલ્લા ઘણાં સમયથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી તેનો ઉકેલ નહીં આવવાથી ચાણક્ય નગરીની મહિલાઓ સોમવારે રજૂઆત કરવા મોરચા સ્વરૂપે વડોદરા મહાનગર પાલિકાની કચેરીએ આવી પહોંચી હતી.મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે, પાણીની સુવિધા મેળવવા માટે નાણાં પણ લેવામાં આવે છે. તેમ છતાં પાણીની સ્સયાનું નિવારણ હજુ સુધી થયું નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો