તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પ્રાથમિક શાળામાં ડ્રાયફ્રૂટ વિતરણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાથમિક શાળામાં ડ્રાયફ્રૂટ વિતરણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અષાઢસુદ તેરસથી 5 દિવસના ગૌરીવ્રતનો પ્રારંભ થયો છે. જે અંતર્ગત વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતી બાળકીઓ દ્વારા પણ ગૌરીવ્રત કરીને ભગવાન શિવજીની પૂજા-અર્ચના દ્વારા ભક્તિભાવપૂર્વક વ્રતનું અનુષ્ઠાન કરાઇ રહ્યું છે.

ગૌરીવ્રત અંતર્ગત મેયર ભરત ડાંગર દ્વારા સોમવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતી બાળકીઓને ડ્રાયફ્રુટનું મફત વિતરણ કરી ધર્મ પ્રત્યેનો તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે શિક્ષણ સમિતિ હસ્તકની શાળાની બાળાઓને ડ્રાયફ્રૂટનું વિતરણ કરવામાં આવતા નાની બાળાઓમાં આનંદની લાગણી છવાઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો