તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સફાઇ કર્મીઆેના નામે મકાનો કરવા માગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સફાઇ કર્મીઆેના નામે મકાનો કરવા માગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલિકામાંકામ કરતા સફાઇ કર્મચારીઓને રહેવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં આવાસો હપ્તેથી નાણાં લઇ ફાળવી અપાયા હતા. મકાનોની કિંમતના હપ્તા પૂરાં થયાને 30 થી 40 વર્ષનો સમય વિતી જવા છતાં સફાઇ કર્મચારીઓને મકાનો તેમના નામે કરી અપાયાં નથી. જેથી વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે મ્યુ.કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ગોયાગેટ દરવાજા, 54 ક્વાટર્સ જૂનીગઢી, મંગલેશ્વર, નાગરવાડા, નવી ધરતી, 18 ક્વાટર્સ, તુલસીવાડી, સંગમ, નવાપુરા 56 ક્વાટર્સ ખાતે સફાઇ સેવકોને રહેવા માટેના આવાસો ફાળવાયા હતા. આવાસોના હપ્તા પૂરાં થઇ ગયાને વર્ષો વિતી ગયા છે. તેમ છતાં આજદિન સુધી મકાનો તેમના નામે કરાયા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો