તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા| કે.કે.પટેલવાકળ રાહત નિદાન કેન્દ્ર અને ફિઝિયોથેરાપી સેન્ટરના ઉપક્રમે ફિઝિયોથેરાપી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા| કે.કે.પટેલવાકળ રાહત નિદાન કેન્દ્ર અને ફિઝિયોથેરાપી સેન્ટરના ઉપક્રમે ફિઝિયોથેરાપી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા| કે.કે.પટેલવાકળ રાહત નિદાન કેન્દ્ર અને ફિઝિયોથેરાપી સેન્ટરના ઉપક્રમે ફિઝિયોથેરાપી અને લેબોરેટરી ચેકઅપ કેમ્પ યોજાશે. તા.19 થી 29 જુલાઇ સુધી સવારે 9.00 થી 1 અને બપોરે 3.00 થી 5.00 કલાકે આયોજિત કેમ્પમાં સાંધાના દુ:ખાવા માટે ફિઝિયોથેરાપી અને બી-12 તેમજ લિપીડ પ્રોફાઇલ સહિતના 54 પ્રકારના વિવિધ લેબોરટેરી ચેકઅપ થશે. કેમ્પમાં ભાગલેનાર દર્દીઓએ વાકળ નિદાન કેન્દ્ર,પારસી અગિયારી પાસે, સયાજીગંજ ખાતે નામ નોંધાવી જવા જણાવાયું છે.

આરોગ્ય| ફિઝિયોથેરાપી અને બ્લડ ચેકઅપ કેમ્પ યોજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો