તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે વરસાદની આગાહી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાશહેરમાં સોમવારે દિવસભર કાળાડિબાંગ વાદળો સાથેનું વાતાવરણ રહ્યું હતું. પરંતુ રાત સુધીમાં માત્ર અમી છાંટણા વરસતાં ધમાકેદાર વરસાદ થવાની આશા રાખનારા શહેરીજનો નિરાશ થયા હતા. વાદળિયા માહોલમાં શહેરનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.2 ડિગ્રી નોંધાયું હતું. દરમિયાન હવામાન વિભાગે આવતીકાલે મંગળવારે શહેરમાં હળવો વરસાદ થવાની આગાહી કરી છે.

સોમવારે પણ દિવસભર વરસાદી વાદળો સાથેનું છેતરામણું રહ્યું હતું. શહેરીજનો આકાશ તરફ મીંટ માંડીને બેઠા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો