તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ચિન્નમ ગાંધી કોંગ્રેસમાંથી સસ્પેન્ડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિન્નમ ગાંધી કોંગ્રેસમાંથી સસ્પેન્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. ગુજરાતપ્રદેશ કોંગ્રેસ સમિતિએ વડોદરા મહાનગર પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અને પૂર્વ કોપોર્રેટર ચિન્નમ્ ગાંધીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે કોંગ્રેસ પક્ષમાંથી વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. સસ્પેન્શન માટે ચિન્નમ્ ગાંધી દ્વારા કરાતી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કારણભૂત હોવાનું જણાવાયું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીની મંજૂરીથી પ્રદેશ શિસ્ત સમિતિના સભ્ય બાલુભાઇ પટેલે સોમવારે એક પત્ર દ્વારા વડોદરાના પૂર્વ વિપક્ષી નેતા ચિન્નમ્ ગાંધીને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. ગાંધીને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો