તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા. એમ.એસ.યુનિવર્સિટીમાં31મીએ વિદ્યાર્થી સંઘની યોજાનાર ચૂંટણીમાં પહેલી વાર વિદ્યાર્થીઓ ચૂં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા. એમ.એસ.યુનિવર્સિટીમાં31મીએ વિદ્યાર્થી સંઘની યોજાનાર ચૂંટણીમાં પહેલી વાર વિદ્યાર્થીઓ ચૂંટણીમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા. એમ.એસ.યુનિવર્સિટીમાં31મીએ વિદ્યાર્થી સંઘની યોજાનાર ચૂંટણીમાં પહેલી વાર વિદ્યાર્થીઓ ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારો પસંદ નથી તે અંગે પોતાનો મત આપી શકે તે માટે યુનિ.ના ઇતિહાસમાં પ્રથમવાર ‘નન ઓફ ધી એબોવ’ (નોટા)નો અમલ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

યુનિ.માં 20મીએ મળનારી સ્પેશિયલ સિન્ડિકેટ બેઠકમાં 31મીએ યોજાનાર વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવા અંગેનો નિર્ણય લેવાશે. સ્પેશિયલ સિન્ડિકેટની બેઠકમાં રૂસાની ગ્રાન્ટ અને તેનો ઉપયોગ કયાં કેવી રીતે કરવો તેનો નિર્ણય લેવાશે. ઉપરાંત સ્પેશિયલ સિન્ડિકેટની બેઠકમાં એમ.એસ.યુનિવર્સિટીને મળેલા 76મા રેંકિંગ અને તેના વિશે નિમાયેલી કમિટીના રિપોર્ટના સ્ટેટસ અંગે ચર્ચા કરીને રિપોર્ટને વહેલામાં વહેલી તકે લાગુ કરવા માટે પણ ચર્ચા હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો