તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara રવિવારના રોજ શહેરનું તાપમાન 36 ડિગ્રી રહેશે

રવિવારના રોજ શહેરનું તાપમાન 36 ડિગ્રી રહેશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં શનિવારના રોજ તાપમાનનો પારો 36.8 ડિગ્રી રહ્યો હતો.જ્યારે લઘુત્તમ તાપમાન 25.2 ડિગ્રી રહ્યો હતો. ઉલ્લેખનિય છે કે, શુક્રવારના રોજ પણ તાપમાનનો પારો 36.8 ડિગ્રી રહ્યો હતો. બીજી તરફ શનિવારે શહેરમાં ભેજનું પ્રમાણ વહેલી સવારે 73 ટકા અને સમી સાંજે 39 ટકા રહ્યું હતું. હવાની ઝડપ ઉત્તર-પૂર્વ દિશાથી 8 કિમીની રહી હતી. જ્યારે રવિવારના રોજ પણ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ આગામી સપ્તાહ સુધી ગરમીનો પારો 36 ડિગ્રીની આસપાસ રહેશે.

અન્ય સમાચારો પણ છે...