તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 30 જુલાઈ સુધી રાષ્ટ્રીય શિક્ષક સન્માન માટે આવેદન થઇ શકશે

30 જુલાઈ સુધી રાષ્ટ્રીય શિક્ષક સન્માન માટે આવેદન થઇ શકશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | દેશના પ્રતિભાશાળી શિક્ષકોને સન્માનિત કરવા માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે અરજી માટે આમંત્રિત કર્યું છે. આ સન્માન 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસના અવસરે આપવામાં આવશે. આ માટે માન્યતા પ્રાપ્ત પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક સ્તરની સ્કૂલોના ટિચર્સ અને પ્રિન્સિપાલ આવેદન કરી શકશે. આ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સ્કૂલો પણ સંમિલિત થઈ શકશે. જેમાં કેન્દ્રિય વિદ્યાલય અને માધ્યમિક શિક્ષા બોર્ડથી સંબંધિત સ્કૂલો ભાગ લઈ શકશે. અરજી કરવા માટેની છેલ્લી તારીખ 30 જુલાઈ છે. ભારતના રાષ્ટ્રપતિ દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસે પ્રતિભાશાળી શિક્ષકોને પુરસ્કારથી સન્માનિત કરે છે.

અન્ય સમાચારો પણ છે...