તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સમા સ્પોટર્સ કોમ્પ્લેક્સના બાળ સ્નાનાગારનો વહીવટ VSPF કરશે

સમા સ્પોટર્સ કોમ્પ્લેક્સના બાળ સ્નાનાગારનો વહીવટ VSPF કરશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | વડોદરાના સાંસદની ગ્રાન્ટમાંથી સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેકસમાં બનાવાયેલ બાળ સ્નાનાગારનો વહીવટ અને સંચાલન વીએસપીએફને સુપરત કરવાની ભલામણ કરતી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, આગામી અઢી વર્ષ માટે સ્થાયી સમિતિનું નવું માળખું અમલમાં આવ્યું છે અને તેની પહેલી બેઠક ગુરુવારે મળનાર છે. વડોદરા શહેરના સાંસદ રંજનબહેન ભટ્ટની સાંસદનિધિમાંથી સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ ખાતે બાળકો માટે સ્વિમિંગ પૂલ બનાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...