તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ મહારાષ્ટ્ર મંડળ દ્વારા આગામી તા.1

વડોદરા |શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ મહારાષ્ટ્ર મંડળ દ્વારા આગામી તા.1

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ મહારાષ્ટ્ર મંડળ દ્વારા આગામી તા.1 થી 31,ડિસેમ્બર દરમિયાન મરણોત્તર દેહદાન અને નેત્રદાન કરવા માટેના ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ઇચ્છુકોએ ડિસેમ્બર મહિનામા બુધવાર અને શનિવારના રોજ સાંજે 6.00 થી 7.00 કલાક દરમિયાન મંડળના કાર્યાલય 13/બી,સંજયપાર્ક સોસાયટી, દીપ ચેમ્બસ પાસે,માંજલપુર ખાતે સંપર્ક કરવા જણાવ્યું છે.

નેત્રદાન-દેહદાનના માટેનાં ફોર્મનું વિતરણ

અન્ય સમાચારો પણ છે...