તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |કબીર બીજક અધ્યયન અભિયાનના ઉપક્રમે અભિયાનના મોભાદાર અને પાયારૂપ

વડોદરા |કબીર બીજક અધ્યયન અભિયાનના ઉપક્રમે અભિયાનના મોભાદાર અને પાયારૂપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |કબીર બીજક અધ્યયન અભિયાનના ઉપક્રમે અભિયાનના મોભાદાર અને પાયારૂપ સંતો-મહંતો તથા સદસ્યોની ઉપસ્થિતિમાં કબીર વિચારધારા ઉપર વિચાર વિમર્શ તથા બીજર રમૈની-65 ઉપર પઠણન-પાઠણનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. તા.29મી નવેમ્બરને મંગળવારના રોજ રતિલાલ એમ.સોલંકી નિવાસસ્થાન, 10-દુકાન પાછળ, મકાન નં-708, સંગમ, હરણીરોડ ખાતે કે.પી.સોલંકીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાશે.

કબીર વિચારધારા ઉપર વિચાર વિમર્શ કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...