તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara પાણીના પ્રેશરની મોકાણ વચ્ચે આજવાની ફીડર લાઇનમાં ભંગાણ પડતાં 2 દિવસથી પાણીનો વેડફાટ

પાણીના પ્રેશરની મોકાણ વચ્ચે આજવાની ફીડર લાઇનમાં ભંગાણ પડતાં 2 દિવસથી પાણીનો વેડફાટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજવા રોડ,વાઘોડિયા રોડ,પ્રતાપનગર,સોમા તળાવ રોડ,દંતેશ્વર,તરસાલી,નિઝામપુરા,માંજલપુર,છાણી,નવાયાર્ડ,ન્યૂ વીઆઇપી રોડ,બાપોદ વિસ્તારમાં પાણી પૂરતા પ્રેસરથી આવતુ નથી.ત્યારે આજવાથી શહેર તરફ આવતી ત્રણ મુખ્ય નળિકા પૈકી 750મીમી વ્યાસની નળિકામાં ભંગાણ પડતાં આજવા ગાર્ડન પાસે પાણીની રેલમછેલ થઇ ગઇ છે અને 145 એમએલડી પાણી પુરંુ પાડતા આજવામાંથી પાણીનો રેલો વડોદરા સુધી પહોંચે તે પહેલા જ લાખો લિટર પાણીનો વેડફાટ બે દિવસથી થઇ રહ્યો છે. આખરે મોડે મોડે પણ ત્યાં રિપેરિંગ શરૂ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...