વડોદરા | એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં બીકોમ-બીબીએના રેન્કર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વર્ષ 2015,2016,2017ના વર્ષના બીકોમ તથા બીબીએના પ્રથમ,બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના ચાન્સેલર રાજમાતા શુંભાગીની રાજે ગાયકવાડ,વીસી પરિમલ વ્યાસના હસ્તે મેરીટ સર્ટીફિકેટ અને કેશ પ્રાઇઝથી સન્માનીત કરવામાં આવ્યા હતા. કુલ 139 વિદ્યાર્થીઓમાંથી 110 જેટલા વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો