ટ્રક ચાલકે વૃદ્ધાને અડફેટે લઇ પગ કચડી નાખ્યો

DivyaBhaskar News Network

Oct 11, 2018, 04:06 AM IST
Vadodara - ટ્રક ચાલકે વૃદ્ધાને અડફેટે લઇ પગ કચડી નાખ્યો
વડોદરા | વારસીયા રીંગ રોડ પરની અક્ષરધામ સોસા.માં રહેતા મીનાક્ષીબેન જગદિશભાઇ શાહ (64) પતિ સાથે એક્ટિવા પર ઘડીયાળી પોળ જવા માટે નિકળ્યાં હતા. જ્યાં ફતેપુરા ભાટીયા પેટ્રોલપમ્પ જગદીશભાઇ પેટ્રલ ભરાવા માટે ઉભા હતા. તેમના પત્ની મિનાક્ષીબેન પેટ્રોલપમ્પની બાજૂમાં ઉભા હતા. ત્યારે ટ્રાક ચાલકે પુર ઝડપે વાહન હંકારી વૃદ્ધાને અડફેટે લીધા હતા. તેઓ નિચે પટકાતા ટ્રકનુ ટાયર પગ ઉપર ફરી વળ્યું હતુ.

X
Vadodara - ટ્રક ચાલકે વૃદ્ધાને અડફેટે લઇ પગ કચડી નાખ્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી