અમદાવાદ| ભારતની સૌપ્રથમ રીન્યુએબલ ઈંધણ કંપની માય ઈકો એનર્જીએ આજે ગુજરાત રાજ્યમાં તેના 3 ઈંધણ સ્ટેશન્સ પરથી ઈંધણનું વેચાણ શરૂ કરવાની જાહેરાત કરી છે. એમઈઈએ હવે ગુજરાતમાં વડોદરા,દ્વારકા અને સુરતમાં 3 ઈંધણ સ્ટેશન્સ કાર્યાન્વિત કર્યા છે. આ ઈંધણ સ્ટેશન્સ સંપૂર્ણપણે ડિજિટાઈઝ્ડ છે, જે ગુણવત્તા અને જથ્થાની સંપૂર્ણ ખાતરી આપે છે, તે કેશલેસ છે અને સ્વ-સેવાની સુવિધા પૂરી પાડે છે. ગુજરાત અને સમગ્ર ભારતમાં મહત્વના સ્થળો પર ડિઝલના ગ્રાહકોને ઈન્ડિઝેલનું વેચાણ કરે છે.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો