Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Vadodara City » પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંકની મુદતમાં વધારો

પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંકની મુદતમાં વધારો

Divyabhaskar.com | Updated - Aug 13, 2018, 04:06 AM

વડોદરા. ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવાની મુદત 31 માર્ચ 2019 સુધી લંબાવી દેવાઈ છે....

  • પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંકની મુદતમાં વધારો
    વડોદરા. ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવાની મુદત 31 માર્ચ 2019 સુધી લંબાવી દેવાઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવી દીધા બાદ મોટાભાગના પાનકાર્ડ ધારકોએ સિસ્ટમ હેઠળ આધારને લિંક કરાવી દીધું છે. પરંતુ જે લોકોને હજુ પણ આધાર લિંક કરવાનું બાકી હોય તેવા લોકો માટે ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટે 30 માર્ચ 2019 સુધીની મુદત આપી છે. જ્યારે આધાર લિંક કરવા માટે ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પર જઈને ત્યાં આધારકાર્ડની લિંક પર ક્લિક કરી વિગત ભરવાની રહેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending