Home » Madhya Gujarat » Latest News » Vadodara City » Vadodara - ઇસ્કોન મંદિર પાસે મોટેથી ડીજે વગાડાતાં ગુનો દાખલ

ઇસ્કોન મંદિર પાસે મોટેથી ડીજે વગાડાતાં ગુનો દાખલ

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 04:06 AM

હરિનગર ઇસ્કોન મંદિર પાસેના હાઉસિંગનાં મકાનો પાસે સોમવારે રાત્રે મોટા અવાજે ડી.જે. વાગતાં પોલીસ કંટ્રોલરૂમને જાણ...

  • Vadodara - ઇસ્કોન મંદિર પાસે મોટેથી ડીજે વગાડાતાં ગુનો દાખલ
    હરિનગર ઇસ્કોન મંદિર પાસેના હાઉસિંગનાં મકાનો પાસે સોમવારે રાત્રે મોટા અવાજે ડી.જે. વાગતાં પોલીસ કંટ્રોલરૂમને જાણ થતાં ગોત્રી પોલીસની પીસીઆર પહોંચી હતી.ગણપતિ મંડળના આયોજક રાહુલ ઉદેસિંગ ગોહિલ ( હરિનગર) ,ડી.જે. ઓપરેટર જયદત્ત સુરેશ પાટણવાડિયા ( રહે. માણેજા) સામે ડી.જે. મોટા અવાજે વગાડી ધ્વનિ પ્રદૂષણનો ગુનો નોંધી ડી.જે. કબજે પોલીસે કર્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ