તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara મહિલાનો પીછો કરી છેડતી કરનાર યુવક સામે ફરિયાદ

મહિલાનો પીછો કરી છેડતી કરનાર યુવક સામે ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. મચ્છીપીઠનો યુવક વારંવાર નાગરવાડામાં રહેતી પરિણીતાનો પીછો કરી તેની સાથે બીભત્સ વર્તન કરતાં પરિણીતાએ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે છેલ્લા 7 મહિનાથી તે બહાર શાક લેવા જાય કે, બાળકોને શાળાએ મૂકવા જાય,ત્યારે નાગરવાડાનો આરીફ સજ્જાદઅલી તેનો પીછો કરતો હતો.ગાડીનો હોર્ન મારી આરીફ બીભત્સ માંગણી કરી ઇશારા કરતો હતો. આરીફ મહિલાની પાછળ પાછળ તેના બાળકોની સ્કૂલ સુધી જતો હતો.

અન્ય સમાચારો પણ છે...