મકાન ખાલી કરાવવા ગયેલા ગુંડાઓની શોધખોળ

વડોદરા | પાણીગેટ રાણાવાસ સ્થિત પ્રજાપતિની ચાલી ખાલી કરાવવા માટે ધમકી આપનાર બિલ્ડરની ધરપકડ બાદ આતંક મચાવનાર...

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 04:05 AM
મકાન ખાલી કરાવવા ગયેલા ગુંડાઓની શોધખોળ
વડોદરા | પાણીગેટ રાણાવાસ સ્થિત પ્રજાપતિની ચાલી ખાલી કરાવવા માટે ધમકી આપનાર બિલ્ડરની ધરપકડ બાદ આતંક મચાવનાર હથિયારધારી ગુંડાઓની શોધખોળ હાથ ધરાઇ છે. પાણીગેટ પ્રજાપતિની ચાલીમાં રહેતા અશોક બલદેવ કહાર સહિત 4 ભાડવાતને મકાન ખાલી કરાવવા માટે ગત 26 જુલાઇએ બપોરે 7 થી 8 ગુંડાઓ ડંડા-પાઇપ સહિતના હથિયારો લઇ ધસી આવ્યા હતાં. આ ગુંડાઓએ અમે નિલશ પટેલના માણસો છીએ અને મકાનો ખાલી કરાવવા મોકલ્યા છે તેમ કહી સામાન બહાર ફેંકી દીધો હતો.

X
મકાન ખાલી કરાવવા ગયેલા ગુંડાઓની શોધખોળ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App