Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Vadodara City » કંપનીમાંથી છૂટા કરાયેલા કામદારનું હાર્ટ એટેકથી મોત

કંપનીમાંથી છૂટા કરાયેલા કામદારનું હાર્ટ એટેકથી મોત

Divyabhaskar.com | Updated - Aug 13, 2018, 04:05 AM

ઓ.એન.જી.સી પેટ્રો એડિસન કંપનીમાં વર્ષોથી કામ કરતા કોન્ટ્રાકટ પરના કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનામાં છૂટા કરી...

  • કંપનીમાંથી છૂટા કરાયેલા કામદારનું હાર્ટ એટેકથી મોત
    ઓ.એન.જી.સી પેટ્રો એડિસન કંપનીમાં વર્ષોથી કામ કરતા કોન્ટ્રાકટ પરના કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનામાં છૂટા કરી દેવાતા કામદારોમાં રોષ સાથે રોજગારી ક્યાંથી મેળવવી તેની ચિંતામાં મુકાયા છે. આ વચ્ચે એક સપ્તાહ અગાઉ કંપનીમાંથી છુટા કરાયેલા સંતોષરાવ ભામરે (ઉં.વ.42) એ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ રવિવારના રોજ કંપનીમાંથી છુટા કરાયેલા અન્ય એક કર્મચારી સંતોષભાઈ કદમ(ઉં.વ.44)નું હાર્ટ એટેકથી મૃત્યુ થતા કંપનીમાંથી છુટા કરાતા ચિંતાના કારણે 2 કામદારોનું મોત થયા હોવાનાે આક્ષેપો કર્યાે હતાે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending