રાજપુત કરણી સેનાના 10 સભ્યો કાશ્મીરમાં તિરંગો ફરકાવશે

દેશભરમાંથી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના 20 થી 25 હજાર સભ્યો 15 ઓગષ્ટના રોજ કાશ્મીરના લાલ ચોક ખાતે તિરંગો ફરકાવવા...

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 04:05 AM
રાજપુત કરણી સેનાના 10 સભ્યો કાશ્મીરમાં તિરંગો ફરકાવશે
દેશભરમાંથી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના 20 થી 25 હજાર સભ્યો 15 ઓગષ્ટના રોજ કાશ્મીરના લાલ ચોક ખાતે તિરંગો ફરકાવવા માટે પોત પોતાનાં શહેરોમાંથી નિકળી ચુક્યાં છે. વડોદરા જિલ્લાના રાજપુત કરણી સેનાના અધ્યક્ષ ડુંગરસિંહ રાઠોડ,ઉપાધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાઠોડ સહિત 10 સભ્યો 12 ઓગષ્ટના રોજ ડભોઈ રોડ પર આવેલ શુભ લક્ષ્મી રેસીડન્સી ખાતેથી ગાડીઓમાં તિરંગા સાથે કાશ્મીરના લાલ ચોક જવા માટે નિકળ્યાં હતાં.

X
રાજપુત કરણી સેનાના 10 સભ્યો કાશ્મીરમાં તિરંગો ફરકાવશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App