Home » Madhya Gujarat » Latest News » Vadodara City » એમ.એલ રત્નુની વડોદરા FRCના સભ્ય તરીકે નિયુક્તિ કરાઈ

એમ.એલ રત્નુની વડોદરા FRCના સભ્ય તરીકે નિયુક્તિ કરાઈ

Divyabhaskar.com | Updated - Aug 13, 2018, 04:05 AM

વડોદરા | ફી નિર્ધારણ સમિતિમાં એક નિવૃત્ત ડી.ઈ.ઓની પોસ્ટ હોય છે. વડોદરા ઝોનની ફી નિર્ધારણ સમિતિમાં તે જગ્યા ખાલી...

  • એમ.એલ રત્નુની વડોદરા FRCના સભ્ય તરીકે નિયુક્તિ કરાઈ
    વડોદરા | ફી નિર્ધારણ સમિતિમાં એક નિવૃત્ત ડી.ઈ.ઓની પોસ્ટ હોય છે. વડોદરા ઝોનની ફી નિર્ધારણ સમિતિમાં તે જગ્યા ખાલી હોવાથી ખાલી જગ્યા પર તાજેતરમાં જ વયનિવૃત્તિ મેળવનાર વડોદરાના પૂર્વ ડી.ઈ.ઓ એમ.એલ રત્નુની નિમણૂક કરવા અંગેનો ઠરાવ શિક્ષણ વિભાગમાં કરવામાં આવ્યો હતો. આ ઠરાવ પર થયેલી પુખ્ત વિચારણાને અંતે એમ.એલ રત્નુની વડોદરા ઝોનની ફી નિર્ધારણ સમિતિના સભ્ય તરીકે કરાર આધારિત નિમણૂક કરવામાં આવી છે. હવે આગામી સપ્તાહથી તેઓ ફી નિર્ધારણ સમિતિમાં કાર્ય શરૂ કરશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ