તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડસરથી સુુશેન રોડ પર અવરોધરૂપ 17 વાહનો જપ્ત

વડસરથી સુુશેન રોડ પર અવરોધરૂપ 17 વાહનો જપ્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના વડસર થી સુશેન સર્કલ સુધીના રોડ પર ટ્રાફિકમાં નડતરરૂપ 17 મહાકાય વાહનો પાલિકાએ જપ્ત કર્યા હતા અને લોજીસ્ટીક કંપનીને વોર્ડ નંબર 12ના વોર્ડ ઓફિસરે રૂા.1 લાખનો દંડ કર્યો હતો. શહેરના રસ્તાઓ પર આડેધડ પાર્કિગ બંધ થાય તે માટે પાલિકાએ શનિવારે દક્ષિણ વિસ્તારમાં સપાટો બોલાવ્યો હતો અને જેસીબી સહિતની રોડ પર પાર્ક કરાયેલી મશીનરીને જપ્ત કરીને સેન્ટ્રલ સ્ટોરના મેદાનમાં મૂકાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...