Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Vadodara City » Vadodara - ‘સર્જનાત્મક જીવન’ વિષયે સંવિત્તિ દ્વારા કાર્યશાળા યોજાશે

‘સર્જનાત્મક જીવન’ વિષયે સંવિત્તિ દ્વારા કાર્યશાળા યોજાશે

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 04:05 AM

સંવિત્તિ ફાઉન્ડેશને મહિલાઓને સાહિત્ય અને કલાના ક્ષેત્ર સાથે વિવિધ રીતે જોડી તેમનું સશક્તિકરણ કરવાના હેતુસહ...

  • Vadodara - ‘સર્જનાત્મક જીવન’ વિષયે સંવિત્તિ દ્વારા કાર્યશાળા યોજાશે
    સંવિત્તિ ફાઉન્ડેશને મહિલાઓને સાહિત્ય અને કલાના ક્ષેત્ર સાથે વિવિધ રીતે જોડી તેમનું સશક્તિકરણ કરવાના હેતુસહ ‘સર્જનાત્મક જીવન’ વિષય પર કાર્યશાળાનું આયોજન 21 સપ્ટેમ્બરના રોજ સવારે 11થી 2 કલાકે હોટેલ તુલસી, પ્રતાપગંજ ખાતે કર્યું છે. પી. એસ. ચારી કાર્યશાળામાં સહભાગી મહિલા મિત્રોને સર્જનાત્મક રીતે વિચારોને ઝડપથી વિકસાવવા તથા અન્યના વિચારોથી પ્રેરાઈને પોતાના વિચારોનું નિર્માણ કેવી રીતે કરવું એ અંગે માર્ગદર્શન આપશે. મહિલાઓ વિનામૂલ્યે કાર્યશાળામાં સહભાગી થઇ શકે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending