જવાહરનગર પોલીસે દુષ્કર્મના આરોપીનો વરઘોડો કાઢ્યો

જવાહરનગર પોલીસે દુષ્કર્મના આરોપીનો વરઘોડો કાઢ્યો

DivyaBhaskar News Network

Aug 13, 2018, 04:05 AM IST
વડોદરા | જવાહરનગર પોલીસે દુષ્કર્મના આરોપીનો બાજવા ગામમાં વરઘોડો કાઢયો હતો. પોલીસે જણાવ્યું હતું કે દુષ્કર્મ અને અપહરણના ગુનાના આરોપી ઇકરાર ઉર્ફે અરબાજ પઠાણને પોલીસે ઝડપી પાડયો હતો.પોલીસે રવિવારે સાંજે બાજવા ગામમાં તેને પોલીસ બંદોબસ્ત સાથે ફેરવ્યો હતો. પોલીસ તેને રિકન્સ્ટ્રકશન માટે ચાલતા ચાલતા લઇ ગઇ હતી, જેથી લોકોમાં ભારે કુતુહલ જોવા મળ્યું હતું.

X
જવાહરનગર પોલીસે દુષ્કર્મના આરોપીનો વરઘોડો કાઢ્યો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી