તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુરુપૂજન અને મહાભંડારો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફતેગંજબુદ્ધેશ્વર મહાદેવ મંદિરના મહારાજ પારસગીરી ચૈતન્ય મહારાજ દ્વારા તા.19મી જુલાઇને મંગળવારના રોજ ગુરુપૂર્ણિમા નિમિત્તે ચોખંડી, નાની શાકમાર્કેટ, કાયસ્થ ભવન વાડી ખાતે સવારે 9.00 થી 4.00 કલાકે સુધી મહાભંડારો યોજાશે. ગુરુપૂજન ભક્તો માટે આખો દિવસ રહેશે. દરેક ભક્તોને ગુરુપૂજન, પાદૂકા પૂજન અને મહાપ્રસાદનો લાભ લેવા પારસગિરી મહારાજ દ્વારા જાહેર આમંત્રણ પાઠવેલ છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગુરુપૂજન પર્વ નિમિત્તે આજે ભક્તજનો દ્વારા ગુરુપૂજન થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો