તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માર્ગીએ અંગોના પ્રત્યારોપણ વિશે યુએસએમાં ટોક આપી

માર્ગીએ અંગોના પ્રત્યારોપણ વિશે યુએસએમાં ટોક આપી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર @cbvadodaraઅમેરિકાનાકેલીફોર્નિયાની યુનિવર્સિટીમાં ભણી રહેલી સિટીની માર્ગી શાહે કેલીફોર્નિયાના “ધી ડાઇન્યૂબા લાયન્સ’માં વક્તવ્ય આપી વિદેશીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. માર્ગી શાહે \\\"માનવ અંગોના પ્રત્યારોપણ દ્વારા સમાજસેવા\\\' વિષય પર વક્તવ્ય આપ્યુ હતું. તેમાં તે પ્રથમ ક્રમાંકે જીતી હતી. માર્ગી શાહે માનવ અંગોનું પ્રત્યારોપણ કરી જીવનભરનું સંભારણું સચવાઇ રહે એવી ભેટ આપવા અને સાચા દાનવીર બનવાની અસરકારક રજૂઆત કરી હતી. ત્યારે વક્તવ્ય સાંભ‌ળવા આવેલા હજારો લોકો પૈકી 63 લોકોએ પોતાના અંગો આપી પ્રત્યારોપણ માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું. જ્યારે 2115 વ્યક્તિઓએ અંગોના પ્રત્યારોપણ માટે તૈયારી બતાવી હતી.

અન્ય સમાચારો પણ છે...