તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શનિવારે વોકેથોન રેલી યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મિનિસ્ટ્રીઓફ સોશિયલ જસ્ટિસ ભારત સરકારના સૌજન્યથી તેમજ ઓલ ઇન્ડિયા સિનિયર સિટીઝન્સ કોન્ફેડરેશન, મુંબઈના પ્રમાણે, એજ કેર ફેડરેશન વડોદરા દ્વારા આયોજિત વોકેથોન રેલી તારીખ 1 ઓક્ટોબર, શનિવારના રોજ સવારે 8 કલાકે યોજાવામાં આવેલ છે. વોકેથોન રેલી ફતેગંજ પોસ્ટ ઓફિસ પાસેથી શરૂ થઇ મહેસાણાનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે પુરી થશે. વોકેથોનમાં 500 ઉપરાંત વરિષ્ઠ રહેવાસીઓ ભાગ લેવાના છે. રેલીને રમત-ગમતના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ફ્લેગ ઓફ કરશે.
અન્ય સમાચારો પણ છે...