• Gujarati News
  • National
  • રેલવે | ગુરૂવારે બે સાપ્તાહિક ટ્રેનનો મુસાફરોને લાભ મળશે

રેલવે | ગુરૂવારે બે સાપ્તાહિક ટ્રેનનો મુસાફરોને લાભ મળશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | શહેરના મુસાફરોને રેલવે માં મુસાફરીકરવા માટે ગુરૂવારે બે સાપ્તાહીક ટ્રેનનોલાભ મળશે. પારબંદર જવા માટે સવારે11: 48 વાગે સુકેન્દ્રા બાદ -પોરબંદરટ્રેન આવશે. તેમજ દક્ષીણમાં જવા માટે બપોરે 14:55 વાગે વેરાવળ -તિરૂવનંતપૂરમ ટ્રેન વડોદરા આવશે.રેલવેમાં ચાર મહીના અગાઉ બુકીંગ શરૂથતુ હોવા છતા મુસાફરોને બુકીંગ મળતુ નથી. ત્યારે સાપ્તાહીક ટ્રેન તેમનેઆકસ્મીક સંજોગોમાં ખૂબ ઉપયોગીથાય છે. રેલવે દ્વારા આ ટ્રેનનુ વિશેષ ભાડુ રાખવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...