પોસ્ટ ઓફિસમાં ચોરીનો પ્રયાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાગોરવા એલેમ્બિક પોસ્ટ ઓફિસના મુખ્ય દરવાજાનું તાળું તોડીને તસ્કરો પોસ્ટ ઓફિસમાં પ્રવેશ્યા હતા. જો કે પોસ્ટ ઓફિસની તિજોરીમાંથી તેઓ ચોરી કરી શકયા હતા. સોમવારે સવારે જ્યારે કર્મચારીઓ આવ્યા ત્યારે પોસ્ટ ઓફિસમાં ચોરી થઇ હોવાનું જણાયું હતું, જેથી ગોરવા પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરતાં મુખ્ય દરવાજાનું લોક તોડીને તસ્કરો અંદર પ્રવેશ્યા હોવાનું જણાયું હતું પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...