સ્ટાઇપન્ડ વર્ષથી મળતંુ નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

ગેટક્વોલિફાઇડ વિદ્યાર્થીઓને વર્ષ 2011થી સ્ટાઇપન્ડ આપવામાં આવ્યું નથી. સેનેટ સભ્ય કપિલ જોષીએ યુનિવર્સિટી સત્તાધીશોને અંગે રજૂઆત કરી હતી. સેનેટ સભ્યે આપેલા મેમોરેન્ડમમાં જણાવ્યું હતું કે ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગમાં ગંભીર પ્રકારની વહીવટી બેદરકારી બહાર આવી છે. એઆઇસીટીઇના નિયમ પ્રમાણે ગેટ ક્વોલિફાઇડ વિદ્યાર્થીઓને મહિને સ્ટાઇપન્ડ ચૂકવવામાં આવતું હોય છે. જે 2011થી હજુ સુધી મળ્યુ હોવાથી રોષ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...