• Gujarati News
  • National
  • વાડી વાયડા પોળ વિસ્તાર માં આવેલ બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ

વાડી વાયડા પોળ વિસ્તાર માં આવેલ બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાડી વાયડા પોળ વિસ્તાર માં આવેલ બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ ના સોમવારે ઘી ના શ્રીનાથજી સ્વરૂપના દર્શન હતા.

ઘીના શ્રીનાથજી સ્વરૂપનાં દર્શન યોજાયા

આજે ગોત્રી રોડ પરની નંદાલય હવેલી ખાતે મટકી ફોડ કાર્યક્રમ યોજાશે

વડોદરા : વૈષ્ણવઇનરફેથ પુષ્ટિમાર્ગીય ઓર્ગોનાઇઝેશન દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે મંગળવારે નંદાલય હવેલી-રાજેશ ટાવર, ગોત્રી ખાતે સાંજે 5 થી 7 દરમિયાન મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...