• Gujarati News
  • National
  • ફતેગંજમાં યુવકનો ઓઢણી વડે ગળેફાંસો ખાઇ આપઘાત

ફતેગંજમાં યુવકનો ઓઢણી વડે ગળેફાંસો ખાઇ આપઘાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. ફતેગંજકૈલાશપતિ મંદિર પાસેના જાદવપાર્ક વિભાગ-2 માં રહેતો 24 વર્ષીય સુનિલ વિરજી પ્રજાપતિ કડિયાકામની મજૂરી કરતો હતો. રવિવારે રાત્રે ઘરે સૂઇ ગયા બાદ સવારે 7 વાગે રૂમ નહિ ખોલતાં પિતાએ બાજુના રૂમની બારી તોડીને બેડરૂમમાં જોતાં પંખા પર ઓઢણી વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ નજરે પડ્યો હતો. ઘટનાની જાણ ફતેગંજ પોલીસને કરતાં સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...