તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિટી રિપોર્ટર | વડોદરા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર | વડોદરા

ભૂલકાંભવન સંસ્થા દ્વારા શહેરના બાળકોના સર્વાંગી વિકાસ સાથે બાળકોની પ્રતિભા શક્તિનો વિકાસ થાય તે માટે 14મી જુલાઇથી ‘સર્જનાત્મક પ્રવૃત્તિ કેન્દ્ર’ની શરૂઆત કરવામાં આવશે. જેમાં શહેરના 4 થી 14 વર્ષના બાળકોને સાંજે 6:00 થી 7:00 દરમ્યાન ચિત્રકામ, હસ્તકલા, સંગીત, નૃત્ય, કરાટે, સ્પોકન ઇંગ્લીશ, યોગા જેવા વિવિધ કોર્ષ શીખવાડવામાં આવશે. માટે પ્રવેશ મેળવવા ભૂલકાં ભવન કાર્યાલય સુંદરવન સોસાયટી સામે, દિપીકા ગાર્ડન પાસે, કારેલીબાગ ખાતે સવારે 10:00 થી 1:00 અને સાંજે 5:00 થી 7:30 દરમ્યાન સંપર્ક કરી શકશે. સેન્ટરમાં સિટીના તમામ બાળકો જોડાઇ શકે છે.

બાળકો માટે થશે સર્જનાત્મક પ્રવૃત્તિ કેન્દ્રની શરૂઆત

Creative Center

અન્ય સમાચારો પણ છે...