તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સી.એ.ના સ્ટુડન્ટ્સ માટે કોન્ફરન્સનું આયોજન

સી.એ.ના સ્ટુડન્ટ્સ માટે કોન્ફરન્સનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | બરોડાશાખાની આઇસીએઆઇની WIRC શાખા અને WICASA દ્વારા શુક્રવારને 14મી અને શનિવાર 15 જુલાઇ, 2017 ના રોજ હોટેલ ગ્રાન્ડ મર્ક્યુર સૂર્યા પેલેસ, વડોદરા ખાતે સીએ સ્ટુડન્ટ્સ પરિષદનું આયોજન કર્યું છે. કોન્ફરન્સ નવી દિલ્હી, જયપુર, ઇન્દોર, રાજકોટ, સુરત, હૈદરાબાદ વગેરેથી ભાગ લેનાર 650થી વધુ સ્ટૂડન્ટસ ભાગ લેશે. ઉદઘાટન સવારે 9.00 કલાકે શરૂ થશે અને તેના મુખ્ય ગેસ્ટ સીએ હશે. જેમાં એમ.શત્ર કુમાર, નેશનલ યુવા આઈકોન એવોર્ડ વિજેતા અને યુ.એસ. એસો. ના પુરસ્કાર વિજેતા પુરસ્કાર. સી.એ વાઇસ ચેરમેન બોર્ડ ઓફ સ્ટડીઝ પ્રેક્ષકોને સુધારેલા સી.એ. કોર્સ વિશે સંબોધશે.

CA Conferance

અન્ય સમાચારો પણ છે...