તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • JCI દ્વારા કરાયું ફોટો કોન્ટેસ્ટનું આયોજન

JCI દ્વારા કરાયું ફોટો કોન્ટેસ્ટનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | મોબાઇલમાંકેમેરો હોવાથી લોકો પોતાના ટુરની યાદોને મોબાઇલમાં ક્લિક કરતા થયા છે. તેવી યાદોને સપોર્ટ કરવા જેસીઆઇ ગ્રેટર બરોડા ઝોન, ધી એક્સપો અને લક્ષ્મી ઓર્ગેનાઇઝેશન દ્વારા ફોટો કોન્ટેસ્ટ રાખવામાં આવ્યો છે. જેમાં સેલ્ફી-સોલો, કપલ, ફ્રેન્ડ્સ અને ફેમિલિ જેવી વિવિધ ચાર કેટેગરી રાખવામાં આવી છે. ફોટો કોન્ટેસ્ટમાં પાર્ટિસિપેટ કરવા માંગતા લોકોએ પોતે ક્લિક કરેલ ફોટોગ્રાફ્સ સાથે નામ, એડ્રેસ અને કેટેગરી સંસ્થાના મોબાઇલ પર મોકલવાના રહેશે. કોન્ટેસ્ટમાં વિનર થયેલા લોકોને પીવીઆર છાણી ખાતે સન્માનિત કરાશે.

અન્ય સમાચારો પણ છે...