હિંસક વીડિયો ગેમ પર બેન આવવો જોઇએ : માનવ માનસ બગાડે છે

ગ્રૂપ ડિસ્કશન alt145પંચાયતalt146માં વીડિયો ગેમ પર વિદ્યાર્થીઓ, ઉપસ્થિતોએ ચર્ચા કરી Prayas 2018

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:05 AM
Vadodara - હિંસક વીડિયો ગેમ પર બેન આવવો જોઇએ : માનવ માનસ બગાડે છે
પોલિટેક્નિક કોલેજમાં પ્રયાસ અંતર્ગત 13 ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ ઇવેન્ટ અને 3 વર્કશોપનું તા.15-16 સપ્ટેમ્બરે આયોજન કરાયું છે. પ્રથમ દિવસે 312 પાર્ટિસિપન્ટ ‘પબજી’ અને 348 ‘લગાન’ રમ્યા હતા. કો-ઓર્ગેનાઇઝર વૈનવી ગાંગવેકરે જણાવ્યું હતું કે આ વર્ષે ક્રિકેટમાં સૌથી વધુ 58 ટીમોએ ભાગ લીધો છે. ગ્રૂપ ડિસ્કશન પંચાયતમાં શું હિંસક વીડિયો ગેમ પર બેન્ડ આવવો જોઈએ કે નહીં તે વિષય પર વધુ લોકોએ તેમના વિચાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ પ્રકારની ગેમથી માનસિકતા પર ગંભીર અસર થાય છે અને તેઓ નાની વાતે ગુસ્સે થઈ ને મારા મારી કરી બેસતા હોય છે, જે સમાજ માટે ઘણું હાનિકારક છે.

વિદ્યાર્થીઓ દ્વારા કેમ્પસમાં વિવિધ ટેક્નિકલ-નોન ટેક્નિકલ યોજાઇ

પ્રયાસ 2018માં 700 વિદ્યાર્થીઓ વિવિધ ગેમ રમ્યા

રમત પ્રતિભાગીની સંખ્યા

લગાન 348

કીક એન્ડ રશ 84

આર્મી બુટ કેમ્પ 150

બાહુબલ 27

ડોક અ મિનિટ 25

શેર લોક 25

મેચ અ સ્ટક્ટ 93

યુ નો ખો 36

રોબો કાર 55

પબજી 312

પંચાયત 48

X
Vadodara - હિંસક વીડિયો ગેમ પર બેન આવવો જોઇએ : માનવ માનસ બગાડે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App