તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજમહેલ રોડ દરોડા પાડવામાં આવ્યા હતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજમહેલ રોડ દરોડા પાડવામાં આવ્યા હતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડુુપ્લિકેટ સ્પેરપાર્ટ્સ વેચનાર વેપારીઓને 2 દિવસ રિમાન્ડ

શહેરનારાજમહેલ રોડ પર મરીમાતાના ખાંચામાં આવેલી દુકાનોમાં બે કંપનીના વેચાતા ડુપ્લિકેટ સ્પેરપાર્ટ્સની ફરિયાદ થતાં સીઆઇડીએ દરોડા પાડીને કોપીરાઇટ અને ટ્રેડ માર્કના ભંગ બદલ વેપારીઓ સામે ગુનો દાખલ કરી રૂ.14.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સંબંધમાં જણાની ધરપકડ સીઆઇડીએ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

બનાવની વિગતો એવી છે કે પ્રોટેકટ આઇડી કંપની ડુપ્લિકેટ સ્પેરપાર્ટ્સ વેચતી કંપની પર નજર રાખે છે અને તેની સામે કાનૂની રાહે પગલાં પણ ભરે છે. કંપનીએ સીઆઇડીને ફરિયાદ કરી હતી.એડિ. ડી જી આશિષ ભાટિયાની સૂચના મુજબ સીઆઇડીના પોઇ. દીપક મિશ્રા અને ટીમે રાજમહેલ રોડ પર મરીમાતાના ખાંચામાં આવેલ દુકાનોમાં દરોડા કર્યા હતા.અજિતસિંહ યાદવની ફરિયાદના આધારે સીઆઇડીએ વેપારીઓ સામે કોપીરાઇટ અને ટ્રેડમાર્ક એકટના ભંગ બદલ જણાની ધરપકડ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો