તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભાથુજીનગર વસાહત તોડવા મેયરને રજૂઆત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાથુજીનગર વસાહત તોડવા મેયરને રજૂઆત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
છાણીગામ પાસે આવેલી ભાથુજીનગર વસાહતની માલિકી હાલમાં રહીશોની હોવા છતાં તેનો સમાવેશ પીપીપી મોડેલમાં પાલિકાએ કરતાં તેનો વિરોધ વંટોળ શરૂ થયો છે. ભાથુજીનગરના રહેવાસીઓએ જાગો વડોદરા અભિયાનના નરેન્દ્ર રાવત અને કોંગી કાઉન્સિલર અમી રાવતની આગેવાનીમાં મેયર ભરત ડાંગરને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે,ભાથુજીનગરના રહેવાસીઓને સને 1973થી છાણી ગામના સર્વે નંબર 538માં સમાવિષ્ટ થયેલી જમીનો સરકારની યોજનાઓ મુજબ આપવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા જમીન વિહોણા ઇસમોને ગામતળની જમીન મફત આપવાની યોજના હેઠળ જમીન ભાથુજીનગરના રહેવાસીઓને ફાળવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો