તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 3 એપ્રિલે સયાજી નગરગૃહમાં ડિજીધન મેળાે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3 એપ્રિલે સયાજી નગરગૃહમાં ડિજીધન મેળાે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાજિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેશલેશ અને ડિજીટલ પેમેન્ટ સુવિધાની જાગૃતિ માટે રાષ્ટ્રીયકૃત બેંકો અને નાણાંકીય સંસ્થાઓના સહયોગથી શહેરમાં અકોટા સ્થિત સયાજીરાવ નગરગૃહ ખાતે તા.3, એપ્રિલે મધ્ય ગુજરાતના પ્રથમ ડિજીધન મેળાનું આયોજન કરાયું છે. મેળાના સ્થળે વાઇફાઇ અને નેટ કનેકટિવિટીની સુવિધા ઊભી કરવાની સૂચના ડી.ડી.ઓ. દ્વારા સંબંધિત વિભાગોને આપવામાં આવી છે. ડિજીધન મેળામાં વિવિધ બેંકો અને નાણાંકીય સંસ્થાઓના સ્ટોલ્સ રહેશે. સ્ટોલ્સમાં લાઇવ ડેમો સાથે ડિજીટલ પેમેન્ટ સિસ્ટમ હેઠળ ચૂકવણીની સરળતા, અને ત્વરિતતાના લાભો તેમજ ઇ-વોલેટ સહિત ડિજીટલ પેમેન્ટના વિવિધ વિકલ્પોની ઝાંખી લોકોને કરાવાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો