તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |મ.સ.યુનિ.ની ગર્લ્સ કોલેજમાં આવેલ અને રૂપિયા 4 કરોડના ખર્ચે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |મ.સ.યુનિ.ની ગર્લ્સ કોલેજમાં આવેલ અને રૂપિયા 4 કરોડના ખર્ચે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |મ.સ.યુનિ.ની ગર્લ્સ કોલેજમાં આવેલ અને રૂપિયા 4 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ વીર સાવરકર ભવનની બિલ્ડિંગ છેલ્લાં પાંચ વર્ષથી વપરાશ વગર ધૂળ ખાય છે. માત્ર ધૂળ નહીં પણ બિલ્ડિંગ ઉપયોગમાં લેવાને કારણે જાળાંઓ પણ બાજી ગયાં છે અને બિલ્ડિંગ ખરાબ થઇ રહ્યું છે છતાં પણ યુનિ.ના સત્તાધીશોના પેટનું પાણી હલતાં નવો વિવાદ ઊભો થયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો