તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિનેમા ટૉક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થિએટરની મૂવી આજે ટીવી, ટેેબ્લેટ, સ્માર્ટ ફોનની સ્ક્રીન સુધી પહોંચી છે

સોલે, ઇકબાલ, મિર્ચ મસાલા, પિપલી લાઇવ, સ્વદેશ, બરફી જેવી પોઝિટિવ મેસેજ આપનારી ફિલ્મ્સની ચર્ચા કરી હતી. સાથે ફિલ્મ્સ વિશેના કેટલાક જાણીતા અને અજાણ્યા વિષયો સિનેમા હાઉસ, બ્લેક એન્ડ વ્હાઇટથી કલર અને કલરથી ડિજિટલ એરા સુધીનો બદલાવ વર્તમાન સમયની ફિલ્મોમાં જોવા મળે છે.

ફિલ્મ્સ માનવ જીવનનું અવિભાજ્ય અંગ છે

હમઆપકે હૈ કોન, હમ સાથ સાથ હૈ જેવી ફિલ્મોના કેટલાક પ્રસંગો આપણા પ્રસંગોમાં પણ જોવા મળે છે સિનેમાનો પ્રભાવ છે. ફિલ્મએ એક કળા છે. માનવ રોજિંદા જીવનથી હારેલો થાકેલો મન, મગજનું મનોરંજન કરવા માટે ફિલ્મનો આશ્રય લે છે. ‘ફિલ્મ્સ માનવ જીવનનું અવિભાજ્ય અંગ છે.’ ફિલ્મના માધ્યમથી થોડીવાર માટે પણ માણસ પોતાના સ્વપ્નને જીવે છે.

ફિલ્મ્સમાં સ્વપ્નનું વેપારીકરણ થાય છે

ફિલ્મદર્શનનું પ્રમાણ વર્તમાન સમયમાં વધુ અત્યારે ફિલ્મોએ વિરાટકાય ઇન્ડિસ્ટ્રિસ છે. ફિલ્મ દ્વારા થતું મનોરંજન અને ‘ફિલ્મ્સ આર ડ્રિમ મર્ચન્ટ’ ફિલ્મો સ્વપ્નના વેપારી અંગે પણ કેટલીક વાતો ટૉકમાં તેમણે કરી હતી. માર્કેટિંગનું મિડીયમ બનેલી સિનેમા ઇનવેસ્ટમેન્ટનું પણ એક માધ્યમ છે તેના વિશે પણ ટૉકમાં ચર્ચા થઇ હતી.

રોટરી ક્લબ બરોડા મેટ્રો દ્વારા ‘સો સલામ બોલિવુડ’ વિશે ધૈવત જોષીપુરાની ટૉક યોજાઇ હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 100 વર્ષોમાં ફિલ્મોમાં તો બદલાવ આવ્યો છે. થિએટરની મૂવી આજે ટીવી, ટેેબ્લેટ અને સ્માર્ટ ફોનની સ્ક્રીન સુધી પહોંચી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો